ઈમ્પોર્ટ ખરીદી ના પેમેન્ટને ૧૮૦ દિવસની સમય મર્યાદા લાગુ પડે ?
Priyam R. Shah
જીએસટી કાયદા મા ખરીદનાર વેપારી વેચનાર વેપારીને ખરીદેલ માલની કિમત ટેક્સ સાથે નિયમિત પેમેન્ટ કરે અને તે રીતે ખરીદ વેચાણ ના વ્યવહારો નિયમિત રીતે થતા રહે તે માટે જીએસટી કાયદા ની કલમ-૨ (૧૬) (d) ના બીજા પ્રોવીજોમા ૧૮૦ દિવસમા પેમેન્ટ કરવાની શરત મુકેલ છે.
ઉપરોક્ત બાબતે પ્રશ્ન એ છે કે આ શરત ઈમ્પોર્ટ ખરીદીને પણ લાગુ પડે ?
જીએસટી કાયદા ની કલમ-૨ (૧૬) (d) મા સેકન્ડ પ્રોવીજોમા નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે.
“Provided further that where a recipient fails to pay to the supplier of goods or services or both, other than the supplies on which tax is payable on reverse charge basis, the amount towards the value of supply along with tax payable thereon within a period of one hundred and eighty days from the date of issue of invoice by the supplier, an amount equal to the input tax credit availed by the recipient shall be added to his output tax liability, along with interest thereon, in such manner as may be prescribed:”
&nb.......